અરવલ્લી તથા સાબરકાંઠા જિલ્લાના કારના ચાલકોને વિશ્વાસમાં લઇ સાયલન્સરમાંથી ધાતુ કાઢી લેનાર બે આરોપીઓને પકડી પાડી રર ઇકો કારના સાયઇન્સરનો ધાતુ ચોરીનો ભેદ ઉકેલતી એલ.સી.બી. અરવલ્લી

હિન્દ ન્યૂઝ, અરવલ્લી, અભય ચુડાસમા, પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા સંજય ખરાત, પોલીસ અધિક્ષક, અરવલ્લી, મોડાસા નાઓ તરફથી મિલ્કત સબંધી અન-ડીટેકટ ગુન્હા શોધી કાઢવા માર્ગદર્શન આપેલ. ઉપરોકત સૂચના અને માર્ગદર્શન અન્વયે આર.કે.પરમાર, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. અરવલ્લી, નાઓ તથા એલ.સી.બી. અરવલ્લી, મોડાસા સ્ટાફના માણસો દ્વારા આવા ગુન્હાઓની તપાસ હાથ ધરતાં આરોપી (૧) સચિનકુમાર ધીરજભાઇ બામણા રહે.રાંજેડી તા.મેઘરજ જિ.અરવલ્લી નાનો ઇકો ગાડીના ચાલાકો અને માલિકોને વિશ્વાસમાં લઈ ઇકો ગાડી કંપનીમાં ભાડે બાંધવી છે તેવો વિશ્વાસ આપી (૧) ઇકો ગાડી નંબર – જી.જે.૦૨.સી.જી.૬૭૯૫ માલિક મેહુલકુમાર જયંતિલાલ જયસ્વાલ રહે.નાથાવાસ તા. માલપુર જિ.અરવલ્લી તા.૨૯/૦૬/૨૦૨૦ … Continue reading અરવલ્લી તથા સાબરકાંઠા જિલ્લાના કારના ચાલકોને વિશ્વાસમાં લઇ સાયલન્સરમાંથી ધાતુ કાઢી લેનાર બે આરોપીઓને પકડી પાડી રર ઇકો કારના સાયઇન્સરનો ધાતુ ચોરીનો ભેદ ઉકેલતી એલ.સી.બી. અરવલ્લી